Ticker

6/recent/ticker-posts

Loj Charitra | લોજમા રહેલા પ્રસાદીના ગોખલાના દર્શન | Prasadi Gokhalo Pre...


પ્રસાદીનો ગોખલો
આ પ્રસાદીનો ગોખલો લોજપુરમાં છે નીલકંઠ વર્ણી જ્યારે લોજપુર માં આવ્યા ત્યારે આ ગોખલાથી સંતો બાજુના ઘરમાંથી ચૂલા માટે દીવાની લેવડ દેવડ કરતા હતા.. 
નીલકંઠએ આ દિવાની લેવડદેવડ સંતો અને ગૃહસ્થ બાય વચ્ચે જોઈ તેથી નીલકંઠ વર્ણીએ આ ગોખલા ને પૂરાવી દીધો એટલે કે બંધ કરાવી દીધો અને સંતને કહ્યું કે તમારે બાયો સાથે લેવડ-દેવડ કરવી નહિ



Post a Comment

0 Comments

Pages